બે પ્રકારનાં માણસો આપણી ઓફિસમાં હોય છે.
એક એવા, જેને કંઇ પણ કામ આપો, તો એ કેવી રીતે પૂરું પાડવું સતત એ માટે વિચારતાં રહે છે, કોશિશો કરે છે. એમનું કામ પરફેક્ટ હોય છે.
બીજા એવા, જેને કંઇ પણ કામ આપો, તો એ કેવી રીતે ન થાય એના બહાનાં ગોતશે, કામ અધૂરું છોડશે, મોડું કરશે અથવા તો એ કામમાં ઠેકાણું નહીં હોય.
ધ્યાન આપશો, તો તમારા ધંધામાં તમને આ બન્ને પ્રકારના માણસો દેખાઇ આવશે..
ધંધાને મજબૂત કરવા, પહેલા પ્રકારના માણસોની સંખ્યા વધે અને બીજા પ્રકારની સંખ્યા ઓછામાં ઓછી હોય, એ જુઓ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં ટેલેન્ટેડ લોકોને સામેલ કરો
પૂર્વ લેખ:
કંપનીમાં શ્રેષ્ઠ લોકોને જ સ્ટાફમાં સામેલ કરો