નવી વસ્તુઓ આપવી છે? કંઇક અલગ કરવું છે? તો નિષ્ફળતાથી ગભરાવ નહીં.
કોઇના પણ બધાં જ પાસાંઓ સાચા ન જ પડે. ક્યાંક ભૂલો પણ થાય.
પણ નવી શોધ કરવાનો બીજો કોઇ વિકલ્પ નથી.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટમાં કમ્પીટીશન જરૂરી છે