ધંધામાં સલાહ કોની લેશો?
આપણા ધંધાના િવિકાસ માટે, એની સમસ્યાઓ સુલઝાવવા માટે, માર્ગદર્શન માટે આપણે યોગ્ય લોકોની સલાહ લેવી જોઇએ.
પણ આવી બાબતોમાં સલાહ લેવી કોની
ગુજરાતીની એક કહેવત છે, એમાંથી સમજાઇ જશે.
ગાંડી પોતે સાસરે જાય નહીં, અને ડાહીને સલાહ આપે.
લગ્નજીવન અંગે સલાહ લેવી હોય, તો ડાહીએ પહેલાં એ ચેક કરવું જોઇએ કે ગાંડીએ પોતે લગ્ન કર્યાં છે કે નહીં.
ધંધા માટે સલાહ લેવા માટે પણ એ જ ધ્યાન રાખવું.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બધું જાત અનુભવે જ ન શિખાય
પૂર્વ લેખ:
આઇડીયાના અમલીકરણ પર ધ્યાન આપો