તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે?
એને ગાવા દો. એને રોકતા નહીં.
કોઇ પણ માણસ ગીત ક્યારે ગાઇ શકે?
ત્યારે કે જ્યારે એ ખુશ હોય.
તમારા માણસો કામ કરતી વખતે પ્રસન્નતાથી ગીત ગાતા હોય, એનો મતલબ કે એમને કામ કરવામાં આનંદ આવે છે.
મતલબ કે કંપનીમાં કંઇક સારું થઇ રહ્યું છે. એને ચાલુ રાખો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસોનું સ્વાભિમાન ન ઘવાય એ જૂઓ
પૂર્વ લેખ:
નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો