જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી?
ના. બિલકુલ નહીં.
દર અઠવાડિયે નવી નવી ફિલ્મો રજૂ થાય છે. ઘણી ફિલ્મો જબરદસ્ત જાહેરાતો કરે છે. એમના સ્ટાર્સ અલગ અલગ નુસ્ખાઓ પણ કરે છે. છતાં પણ, મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ જાય છે.
જે પ્રોડક્ટમાં દમ ન હોય, એને મોટી જાહેરાતો પણ બચાવી શકે નહીં
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?
પૂર્વ લેખ:
કસ્ટમરને જરૂર હોય, એવી પ્રોડક્ટ જ વેચાય