બિઝનેસનો વિકાસ કરવો એટલે માઉન્ટ એવરેસ્ટને સર કરવા જેવું છે.
માઉન્ટ એવરેસ્ટની ચડાઇમાં ઊંચે જતાં જતાં દરેક મહત્ત્વના પડાવ પછી આગળ જવાનો વ્યૂહ બદલવાનો હોય છે:
ઠંડી વધતી જાય છે, હવામાં ઓક્સિજન ઘટતું જાય છે, તકલીફો, સમસ્યાઓ, ખતરાઓ અને પરિણામોની ગંભીરતા વધતી જાય છે.
બિઝનેસનું પણ એવું છે. દરેક પડાવ પર વ્યૂહ બદલે, તો શિખર પર જરૂર પહોંચાય.
પડાવ મુજબ વ્યૂહ ન બદલે, તો એ પડાવ જ આપણી સંભાવનાઓનું શિખર બની જાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો
પૂર્વ લેખ:
ધંધાનો ગોલ નક્કી કરો