લોકોને રોટી-કપડાં-મકાનની જરૂર છે, એટલે એ બધી પ્રોડક્ટ કે સર્વિસના ધંધાઓ ઊભા થયા.
કસ્ટમરોને જેની જરૂર ન હોય, એવી પ્રોડક્ટ કે સર્વિસનો ધંધો ચાલી શકે નહીં.
આપણી પાસે મૂડી, આઇડીયા કે કંઇક કરવાની આવડત હોય, માત્ર એટલું પૂરતું નથી.
માર્કેટમાં એની ડીમાન્ડ કેટલી છે અને ડીમાન્ડની સામે સપ્લાય કેટલો છે એ તપાસો.
જેની જ્યાં ડીમાન્ડ હોય, એવી જ પ્રોડક્ટ કે સર્વિસ રજૂ કરો.
ગંગા કિનારે પાણીના ટેન્કરનું લેવાલ કોઇ હોય?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કયા કારણથી સ્ટાફ મેમ્બરો કંપની છોડે છે?
પૂર્વ લેખ:
કસ્ટમરોની સંખ્યા ઘટે નહીં, એનું ધ્યાન રાખો