બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે:
૧. કામ પર સૌથી વહેલા પહોંચો
૨. સૌથી મોડા નીકળો
૩. સાચા દિલથી કામ કરો
૪. સ્ટાફમાં બધાંનો આભાર માનો
૫. લોકોને અપેક્ષા કરતાં થોડુંક વધારે જ આપોs
૬. દરેક કામમાં એક્ટીવ ફોલો-અપ કરો
૭. કસ્ટમરોને ખુશ રાખો
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણાં સ્ટાફ મેમ્બરો કેવી રીતે શીખશે?
પૂર્વ લેખ:
સ્ટાફને લાગુ પડતા નિયમોનું જાતે પણ પાલન કરો