Best Marketing Strategy Consulting in Ahmedabad
Make your marketing more effectiveBusiness success depends a lot on effective marketing. If our marketing is ineffective, our business will not be able to achieve its full potential.
Effective marketing requires proper understanding and implementation of marketing.
તમારા માર્કેટિંગને વધુ અસરકારક બનાવો
ધંધાની સફળતા અસરકારક માર્કેટિંગ પર ઘણો આધાર રાખે છે. જો આપણું માર્કેટિંગ બિનઅસરકારક હોય, તો આપણો ધંધો તેની સંપૂર્ણ ક્ષમતા અનુસારની સફળતા પ્રાપ્ત કરી શકતો નથી.
અસરકારક માર્કેટિંગ માટે માર્કેટિંગની યોગ્ય સમજ અને અમલ જરૂરી છે.
Marketing needs to be understood to make it successful
There is huge amount of clutter in the marketplace today. There are just too many products and services vying for customers’ attention. Consumers’ lifestyle and needs are changing. The media landscape has become highly fragmented and consumer attention has reduced. This makes marketing effectiveness a difficult goal to achieve.
We need proper understanding and a systematic approach to make our marketing more successful.
માર્કેટિંગને સફળ બનાવવા માટે તેને સમજવાની જરૂર છે
આજે બજારમાં ભારે અવ્યવસ્થા છે, ખૂબ ભીડભાડ અને ગૂંચવણો છે. ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઘણી બધી પ્રોડક્ટ્સ અને સેવાઓ છે. ગ્રાહકોની જીવનશૈલી અને જરૂરિયાતો બદલાઈ રહી છે. મીડિયા લેન્ડસ્કેપ અત્યંત વિભાજિત થઈ ગયું છે અને ગ્રાહકોનું ધ્યાન ઓછું થઇ ગયું છે. આ બધુંય માર્કેટિંગ અસરકારકતાને હાંસલ કરવાના લક્ષ્યને મુશ્કેલ બનાવે છે.
માર્કેટિંગને વધુ પરિણામલક્ષી બનાવવા માટે પદ્ધતિસરના અમલનો અભિગમ જરૂરી છે.
How can we help to improve your marketing?
We work with Small & Medium Enterprises (SMEs) to help them make their marketing more effective through our customized marketing consultancy. We cover:
- Based on the right understanding about the customers, we help in fulfilling those needs successfully.
- We help you establish the right marketing strategy and prepare a suitable marketing plan as per the marketing budget.
- Ensuring that the product or service matches the expectations of the target customers and it is available to them where they come to buy.
- Deciding the right marketing message to communicate to your customers.
- Selecting the right communication channel for your marketing message.
- Making the marketing function in the company more effective and result-oriented.
તમારા માર્કેટિંગને સુધારવામાં અમે કેવી રીતે મદદ કરી શકીએ?
અમે લઘુ અને મધ્યમ સાહસો (SMEs) સાથે અમારા કસ્ટમાઇઝ્ડ માર્કેટિંગ કન્સલ્ટન્સી દ્વારા તેમના માર્કેટિંગને વધુ અસરકારક બનાવવામાં મદદ કરવા માટે કામ કરીએ છીએ. અમારી સેવાઓ:
- ગ્રાહકો વિશે યોગ્ય સમજણના આધારે, તેમની જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અમે મદદ કરીએ છીએ.
- યોગ્ય માર્કેટિંગ વ્યૂહરચના સ્થાપિત કરવામાં અને માર્કેટિંગ બજેટ મુજબ યોગ્ય માર્કેટિંગ યોજના તૈયાર કરવામાં મદદ.
- પ્રોડક્ટ અથવા સેવાઓ ધંધાના ગ્રાહકોની અપેક્ષાઓ સાથે મેળ ખાય છે એ નિશ્ચિત કરવું.
- જ્યાં જ્યાં ગ્રાહકો એ ખરીદવા આવે છે ત્યાં એ ઉપલબ્ધ કરાવવું.
- ગ્રાહકોની સાથે વાતચીત કરવા માટે યોગ્ય માર્કેટિંગ સંદેશ નક્કી કરવો.
- માર્કેટિંગ સંદેશ માટે યોગ્ય સંચાર ચેનલ પસંદ કરવી.
- કંપનીમાં માર્કેટિંગ વિભાગને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવું.
In Ahmedabad and other Gujarat cities, we provide our specialized marketing consulting through video coaching.
For marketing consultancy services in Ahmedabad, please get in touch with us.
અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં, અમે વીડિયો કોચિંગ દ્વારા અમારી માર્કેટિંગ કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરીએ છીએ.
અમદાવાદમાં માર્કેટિંગ કન્સલ્ટન્સી સેવાઓ માટે અમારો સંપર્ક કરો.
Email: sanjayshah912@gmail.com
Phone: +91-9322 23 33 23