ક્રિકેટ સ્ટેડિયમ કે ઘરમાં ટી.વી.ની સામે બેઠા બેઠા બેટ્સમેન, બોલર કે ફિલ્ડરની ટીકા કરનારની કોઇ *કિંમત* નથી હોતી.
ગ્રાઉન્ડ પર જઇને રમનાર એ બેટ્સમેન, બોલર કે ફિલ્ડરનું જ કંઇક વજૂદ હોય છે.
ખાલી વાતો કરનારની નહીં, જે કંઇક કરે છે એની જ કંઇક *કિંમત* હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રગતિનો માર્ગ હમેશા ઉપર….
પૂર્વ લેખ:
શું થશે એની ચિંતા કરતા રહીને….