સફળ થવા માટે આપણી પાસે ડિગ્રીઓ, ટેલેન્ટ, અનુભવ કે આવડત હોય એટલું પૂરતું નથી.
આ બધું હોવા ઉપરાંત જો ખૂબ પરિશ્રમ કરવાની તૈયારી અને સંકટ સમયે બહાદુરીથી ઝઝૂમવાની પરિપક્વતા આપણી અંદર વિકસશે, તો જ મુશ્કેલીના સમયે આપણે ટકી રહીશું અને આવી અઘરી પરીક્ષાઓમાં પણ સફળતાપૂર્વક પાસ થઇ શકીશું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનમાં આપણે જેટલી હિંમત…
પૂર્વ લેખ:
દરેક અનુભવ આપણને….