પરાજયો આવશે, ત્યારે હારવાનું નહીં. આપણા ઘડતરમાં પરાજયોની પણ કંઇક ભૂમિકા હોય છે. આવે વખતે જ આપણા ખમીરની ખરી કસોટી થાય છે. આવા સંજોગોમાં જ આપણે કેટલું ખમીને ટકી રહીએ છીએ, એ સાબિત થાય છે. આવા સમયે જ આપણને ખબર પડે છે કે આપણે કેટલી વાર પડ્યા બાદ ફરીથી ઊભા થઇ શકીએ છીએ. પરાજય આવે ત્યારે જ આપણને આપણી ક્ષમતાનો સાચો પરિચય થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેણે જીવનમાં કંઇક પણ…..
પૂર્વ લેખ:
કમનસીબી અને દુ્ર્ભાગ્યને….