મુશ્કેલીના સમયે લીડરે પોતાની ટીમ સાથે સતત કોમ્યુનિકેશન કરતાં રહેવું જરૂરી છે.
આવે સમયે મૌન ઉચિત નથી. જ્યારે આખી ટીમ તાણમાં હોય ત્યારે એમને પોતાના લીડર પાસેથી સોલ્યુશન ન મળે તો કંઇ નહીં, પરંતુ કંઇક સંદેશ મળતો રહે એવી અપેક્ષા તો હોય જ છે.
તમારી ટીમના સતત સંપર્કમાં રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં આઇડિયા કરતાં….