ત્રણ એક્કાની બાજી આવે, ત્યારે જીતવું તો દરેકને માટે આસાન હોય.
પરંતુ નબળા પત્તા આવે છતાં પણ કુનેહથી રમીને બાજી જીતી જવામાં જ ખરી કસોટી હોય છે. જ્યારે એવી બાજી આવે, ત્યારે કસોટીમાંથી પાર ઉતરવાનું હોય છે, જીતવાનું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
યાદ રાખો: કપરા સમયમાં આપણે…
પૂર્વ લેખ:
આજે તૈયારી કરીશું, તો…..