અડચણોમાંથી પસાર થવાથી જે તાકાત મળે છે, એ તાકાતથી જ ગમે તેવી મુસીબતોનો સામનો કરીને પાર પાડવાની શક્તિ વિકસતી હોય છે. તકલીફો સહન કરીએ તો એનાથી ભવિષ્યમાં આવનારી કોઇપણ મુસીબતો સામે ઊભા રહી શકવા સજ્જ થઇ શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે માર્ગ પર કોઇ અડચણો,….
પૂર્વ લેખ:
તકલીફના સમયમાં જો કોઇનો….