આશા જેવું કોઇ ઓસડ નથી. અને આવતીકાલે કંઇક કરવાનું છે કે કંઇક સારું થવાનું છે એ અપેક્ષા જેવું પાવરફુલ પ્રોત્સાહન બીજું કંઇ નથી.
આવતીકાલ આવશે અને બધું સારું થઇ જ જશે. માત્ર આજે આશા કાયમ રાખવાની છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ…..
પૂર્વ લેખ:
આપણી અંદર છૂપાયેલી શક્તિઓને….