જ્યારે બહુ સ્ટ્રેસ અનુભવાય, કે તકલીફ હોય ત્યારે સૌથી સારો ઉપાય છે – સતત વ્યસ્ત રહો. તમારું ટેન્શન, તમારી ચિંતાઓ, તમારો ગુસ્સો બધું જ, કંઇક સારું, કંઇક સકારાત્મક કામ કરવા પાછળ લગાડી દો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગઇકાલની ભૂલોમાંથી શીખો……
પૂર્વ લેખ:
જીવનની નાની નાની વસ્તુઓમાંથી…..