અગાઉ જેની પાસે કેપિટલ-મૂડી હોય, એની સફળતા વધારે સંભવ હતી. પૈસાની બોલબાલા વધુ હતી. જે વધારે પૈસા રોકી શકે, એ બાજી મારી શકતું.
આજે આઇડિયાની વધારે કિંમત છે. ભવિષ્ય કેપિટલનું નહીં, ક્રિએટીવીટીનું છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

સફળ થવા માટે….
પૂર્વ લેખ:

આપણા બિઝનેસના સંપર્કમાં….