આપણા માણસોને કંઇક કામ સોંપીએ એ પછી એના દરેક સ્ટેપમાં માથું મારતા રહીએ, એમને સ્વતંત્ર રીતે કામ કરવાની તક જ ન આપીએ, તો એ લોકો કેવી રીતે ડેવલપ થશે?
બીજું, કંપનીમાં દરેક નિર્ણય આપણા સમયની સીમાઓને આધીન રહેશે અને એને કારણે નિર્ણયો લેવામાં વિલંબ થશે, એનાથી આપણું નુકસાન જ થશે. માઇક્રો મેનેજમેન્ટ હિતાવહ નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ખૂબ સફળ થયેલી કંપનીઓની….