ધંધામાં આઇડિયા કરતાં ટીમ વધારે મહત્ત્વની છે.
આપણી પાસે ભવ્ય આઇડિયા હોય, પણ એનો અમલ કરનારી ટીમ સારી ન હોય, તો એ આઇડિયા પણ અર્થહીન થઇ જશે.
બીજી બાજુ, જો આપણો આઇડિયા મજબૂત નહીં હોય કે એમાં કોઇક મોટી ખામી હોય પણ આપણી પાસે જબરદસ્ત ટીમ હોય, તો એ આઇડિયાની ખામી દૂર કરીને એને મજબૂત બનાવી શકશે.
કદાચ એ આઇડિયા જ ચાલે એમ ન હોય, તો એને પડતો મૂકીને બીજો વિકલ્પ અજમાવવાનો રસ્તો પણ આવી ટીમ કાઢી શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ટીમમાં પોતે બીજા કરતાં…
પૂર્વ લેખ:
મુશ્કેલીના સમયે લીડરે….