કોઇ પણ પડી ભાંગેલા બિઝનેસને પાછો ઊભો કરવો હોય, તો એના માટે યોગ્ય માણસો જોઇશે. ભવિષ્યમાં શુંં છૂપાયેલું છે, કેવાં પરિણામો આવશે, કેટલી સફળતા મળશે એ જાણવું મુશ્કેલ હોય છે. આવા અનિશ્ચિતતાના સમયમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ ગોઠવાઇને અપેક્ષિત કામ કરી શકે એવા માણસો જ કામ આવે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સંજોગોને આપણે કાબૂમાં રાખી….
પૂર્વ લેખ:
માત્ર ક્વોલિફીકેશનના સર્ટીફિકેટ….