આજે કસ્ટમાઇઝેશનની બોલબાલા છે.
બીજા બધા કસ્ટમરો કરતાં પોતાની સાથે આગવું વર્તન થાય, એ દરેક કસ્ટમરને ગમે છે, અને કંપનીઓ કસ્ટમરોને એવી વ્યક્તિગત સેવાઓ આપે પણ છે. જ્યાં શક્ય હોય ત્યાં પર્સનલાઇઝ્ડ સર્વિસ આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા બી-2-બી બિઝનેસમાં….
પૂર્વ લેખ:
જેમ જેમ કસ્ટમરોને અપાતી…