ગમે તેટલું ધ્યાન રાખે તો પણ ધંધામાં વ્યસ્ત દરેક વ્યક્તિથી અવારનવાર કોઇક તો નિરાશ થતું જ રહે છે. ક્યારેક કોઇક કસ્ટમર, કોઇક સપ્લાયર, ઇન્વેસ્ટર, ટીમ મેમ્બર તો ક્યારેક કોઇક ફેમિલી મેમ્બરની અપેક્ષાઓ પૂરી કરવામાં ઓછીવત્તી ઉણપ રહી જાય છે. આવું થાય ત્યારે નિરાશ ન થવું, સામેની વ્યક્તિને નિરાશા ન થાય એવી કોશિશો ચાલુ રાખવાની પણ સાથે સાથે એક લિમિટ ઉપરાંત એ વસવસો તમને પરેશાન ન કરે, એ પણ ધ્યાન રાખો. બીજા બધાનું ધ્યાન રાખનાર પોતાની જાતનું પણ ધ્યાન રાખવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા શબ્દોને ગંભીરતાથી….
પૂર્વ લેખ:
ધંધો કરતાં કરતાં જિંદગી….