આપણા નવા-જૂના બધા માણસોમાંથી કોણ આપણી કંપનીના કલ્ચરમાં સહેલાઇથી ગોઠવાઇ જવાની માનસિકતા ધરાવે છે એ જુઓ, પરંતુ સાથે સાથે એ પણ ચેક કરતા રહો કે કલ્ચરમાં કંઇક બદલવાની કોશિશ કરીએ, ત્યારે એ બદલાવને હોંશભેર અપનાવવાની તૈયારી કોણ રાખે છે? લાંબે ગાળે, પરિવર્તન માટે તત્પર રહેનાર આવા લોકો જ કંપનીને, બદલાતી ચેલેન્જીસનો સામનો કરવામાં, વધુ ઉપયોગી થશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીમાં જો માત્ર….
પૂર્વ લેખ:
ખૂબ ઝડપથી બદલાતા સમયમાં….