એક સર્વે મુજબ 80 ટકા કંપનીઓ એવું માને છે કે તેઓ કસ્ટમરોને ઉત્તમ કક્ષાનો અનુભવ કરાવે છે.
આ જ સર્વેની બીજી બાજુ, માત્ર 8 ટકા કસ્ટમરો એવું કહે છે કે એમને કંપનીઓ સાથે ઉત્તમ કક્ષાનો અનુભવ થાય છે.
આ ગેપ મોટો છે. પણ એમાં આશાજનક વાત એ છે કે મોટા ભાગના કસ્ટમરો પોતાને થતા અનુભવથી ખુશ નથી, એટલે જે કંપનીઓ એ અનુભવ સુધારવાની પહેલ કરશે એમને નવા કસ્ટમરો મેળવવામાં અને જૂના કસ્ટમરો જાળવી રાખવામાં ઘણો ફાયદો થઈ શકે એમ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનમાં અને ધંધા-વ્યવસાયની….
પૂર્વ લેખ:
આપણે જેને શ્રેષ્ઠ કક્ષાનો….