તમે પોતે ક્યાંક એક કસ્ટમર હો અને ત્યાં તમને ખરાબ ક્વોલિટી કે સર્વિસનો અનુભવ થાય, તમારી અપેક્ષા પ્રમાણે કંઇક ન મળે, તો એમાંથી શીખો કે આપણે આપણા કસ્ટમર સાથે એવું ન થવા દેવું હોય, એમને ખરાબ અનુભવ ન કરાવવો હોય, તો શું કરવું જોઈએ? અને પછી એ માટેની વ્યવસ્થા કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરના કોઇ પ્રશ્નનો જવાબ…
પૂર્વ લેખ:
આપણી કંપની છોડીને જતા…