માર્કેટમાં હરીફાઈ તો હંમેશાં રહેશે જ. કોઇક તમારાથી વધારે સારી પ્રોડક્ટ આપશે કે વધારે સસ્તું આપશે. પણ તમારી પ્રોડક્ટ કે પ્રાઇસ એમનાથી ઓછી આકર્ષક હોય છતાં પણ જો તમે માર્કેટમાં સૌથી ભરોસાપાત્ર હશો, જો તમે કસ્ટમરને સૌથી સારો અનુભવ કરાવતા હશો, તો તમને બહુ વાંધો નહીં આવે. કારણ કે હરીફાઈ પ્રોડક્ટ કે ભાવ ઉપરાંત બીજી અલગ અલગ બાબતો પર પણ શક્ય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટિંગનો આપણો પ્રચાર…
પૂર્વ લેખ:
કસ્ટમરને શું નવું જોઇએ છે,….