કંઇ પણ શરૂ કરતાં પહેલાં પૂરતી ચર્ચા-વિચારણા કરો. સારા-નરસા બધાં પાસાંઓ તપાસી લો. પૂરતું પ્લાનીંગ કરો.
પણ એક વાર શરૂ કર્યા બાદ એનો વ્યવસ્થિત અમલ કરવામાં લાગી જાઓ. ગાડી કયાંય અટકે નહીં એ રીતે ફોલો-અપ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઈ એક ક્ષેત્રમાં મોટું નામ…
પૂર્વ લેખ:
બિઝનેસમાં સરપ્રાઈઝ ઓછામાં….