જે રીતે માલગાડીનું એન્જિન જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી એના વેગન ચાલતા રહે અને એન્જીન અટકે તો બધાય થંભી જાય એ જ રીતે જેણે કંપની શરૂ કરી હોય, એ જ એને ચલાવતા રહે, અને એમના બાદ કંપની બંધ થઈ જાય તો યાત્રા લાંબી ન ચાલે.
અમુક લાંબા અંતરની અને પહાડો પર ચાલતી ટ્રેનોમાં આગળ-પાછળ ઉપરાંત વચ્ચે પણ એન્જિન હોઇ શકે. આવી વૈકલ્પિક વ્યવસ્થા હોય તો એક એન્જિન પર લોડ નહીં આવે અને ગાડી ખૂબ લાંબી જઈ શકે. માત્ર ડબ્બા જ નહીં એન્જિનો પણ ડેવલપ કરશો તો ઘણું આગળ જઇ શકાશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસમાં તમારી ટીમના…
પૂર્વ લેખ:
ધંધાને કેવી રીતે વધારવો,….