જે કંપનીઓ પોતાના સ્ટાફ મેમ્બરોનું બરાબર ધ્યાન રાખે છે, તેમને, સ્ટાફ છોડીને જવાની સમસ્યા ઓછી નડે છે.
જ્યાં પોતાની સાથે સારો વ્યવહાર થતો હોય એવી કંપની છોડીને થોડાક વધારે પૈસા માટે બીજી કંપનીમાં જોડાવાનું મોટા ભાગનાં લોકો પસંદ કરતા નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રતિભાશાળી લોકોની વ્યક્તિગત….
પૂર્વ લેખ:
તમારી કંપનીના માણસો માત્ર….