કંપનીનું કલ્ચર દેખાય નહીં તો પણ એની અસર તો જરૂર દેખાય જ. સારું કલ્ચર સ્થાપિત કરવા માટે કોશિશ કરવી પડે અને એવું કલ્ચર સ્થાપિત કર્યા બાદ એને જાળવી રાખવા પણ સતત મહેનત કરવી પડે. કંપનીના વિકાસના દરેક તબક્કે સારું કલ્ચર જળવાઇ રહે એ માટે કંપનીના બિઝનેસ લીડરો અને સિનિયર મેનેજમેન્ટે સતત કોશિશ કરતા રહેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે સારામાં સારા લોકોને….
પૂર્વ લેખ:
બિઝનેસમાં દરેક બાબતને…