આપણી પાસે કસ્ટમરને આપવા માટે દુનિયાની સારામાં સારી સુવિધાઓ હોય, શ્રેષ્ઠ ટેકનોલોજી હોય પણ આપણી માનસિકતામાં કસ્ટમરને બેસ્ટ સેવા આપવાની, દરેક બાબતમાં કસ્ટમર ને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવાની ઈચ્છા ન હોય તો એ બધી સુવિધાઓ કે લેટેસ્ટ કનોલોજી હોવા છતાં કસ્ટમરને સારો અનુભવ કરાવી શકાશે નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક નવા કસ્ટમરને આપણી….
પૂર્વ લેખ:
કંપનીમાં કામ કરતી વખતે…