આપણા હરીફોથી આગળ વધવાની ઘેલછા રાખવાને બદલે આપણા પોતાના અગાઉના કામથી વધારે સારું કામ કરવા પર ફોકસ રાખીએ, તો ઘણી ઊંચાઇઓ સર થઇ શકે. ઘણી વાર બીજાના નાના શિખરોની સાથે સરખામણી કરીને એમનાથી બહેતર હોવાના સંતોષની ઉજવણીમાં આપણી અંદર છૂપાયેલી વધારે ઉચ્ચ કક્ષાની ક્ષમતાઓ વેડફાઇ જતી હોય છે. ઊંચું નિશાન ચૂકી જવાય તો ચાલશે, પણ નિશાન રાખો તો ઊંચું જ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર…..
પૂર્વ લેખ:
આપણી યાત્રા જેટલી લાંબી….