કંપનીમાં જ્યાં બધું બરાબર ચાલે છે, એ ભલે જોતા રહો, પણ જ્યાં જ્યાં કશુંક બરાબર નથી, જ્યાં ભૂલો થાય છે, ત્યાં ખાસ ધ્યાન આપો. આ એવી બાબતો છે, જ્યાં કંઇક સુધારાની જરૂર હોઇ શકે. જે બરાબર નથી, એને ઠીક કરવા પર ધ્યાન આપીશું, તો ધીરે ધીરે બધું વ્યવસ્થિત થઇ જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી કંપનીના લોકોને નાની-મોટી….
પૂર્વ લેખ:
બિઝનેસના મેનેજમેન્ટની….