આપણે કહીએ એ પ્રમાણે જ કામ કરે, પોતાનું મગજ ન વાપરે એવા લોકોને જ કંપનીમાં રાખીએ, તો જુનિયર લેવલના લોકો જ મળશે. આવડતવાળા સિનિયર લોકો તો પોતાનું મગજ વાપરશે. આપણો કોઇ નિર્ણય બરાબર નહીં હોય, તો એની સામે સવાલ પણ ઉઠાવશે, અને પોતાનું સજેશન પણ આપશે. કંપનીને નેક્સ્ટ લેવલ પર લઇ જવી હોય, તો આવા, સ્વતંત્ર વિચારશક્તિ અને ક્ષમતા ધરાવતા સિનિયરો જ કામ આવશે. જેમ છે એમ ચલાવતા રહેવું હોય, તો કહ્યાગરા જુનિયરોથી ચાલી જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ માણસ શું કહે….
પૂર્વ લેખ:
તમારી કંપનીમાં જો કોઇ બીજા…