નવી ટેકનોલોજી કે નવા હરીફો જેવા બહારી પરિબળો કોઇ કંપનીના વિકાસની ઝડપ અટકાવે એના કરતાં કંપનીની અંદરના સમીકરણો કંપની માટે વધારે મોટા સ્પીડબ્રેકર બનતા હોય છે. મોટા ભાગે બહારના જગત કરતાં ઉંબરાની અંદરની અડચણો વધારે ઘાતક હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
વિકાસના માર્ગે થોડીક….
પૂર્વ લેખ:
કોઇ પણ સમસ્યાનો….