આપણી બિઝનેસ ટીમના સૌથી સ્માર્ટ સભ્ય હોવાનું અભિમાન વિકસાવવાને બદલે ખરેખર સ્માર્ટ લોકોની ટીમ વિકસાવવું વધારે ફાયદાકારક હોય છે. માત્ર આપણે એકલા જ નહીં, આપણી આખી ટીમ સ્માર્ટ હોવી જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લોકો કંપનીઓ નથી છોડતા……
પૂર્વ લેખ:
માત્ર મને જ ફાયદો થાય….