સરકાર અને એની નીતિઓ આપણને બચાવશે એની રાહ જોવાનો અર્થ નથી. દરેક સરકારનો પોતાનો એક એજન્ડા હોય છે, અને આપણને કે બીજા કોઇને સફળ કે નિષ્ફળ બનાવવાનું એ એજન્ડામાં સામેલ નથી હોતું.
સરકારની નીતિઓ એક નક્કર વાસ્તવિકતા છે, એનો ત્વરિત સ્વીકાર કરીને, એમાંથી માર્ગ કાઢીને આગળ વધવાનું હોય છે. ઇકોનોમીમાં તેજી છે કે મંદી એ જાણ્યા-સમજ્યા બાદ કામે લાગવાથી પરિણામ આવશે. એના વિશે ચર્ચા કરતા રહીને બળાપો કાઢવાથી આપણી વાસ્તવિકતા બદલશે નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આવનારા એક ક્વાર્ટર કે એક …….
પૂર્વ લેખ:
હંમેશાં વિદ્યાર્થી રહો….