લોકો કંપનીઓ નથી છોડતા. મોટે ભાગે કંપની છોડવાનું કારણ બોસ હોય છે. આપણી કંપનીમાં જો કોઇ ટકતું ન હોય, તો આપણી પોતાની અથવા તો આપણે જેમને ટીમની જવાબદારી સોંપી હોય, એવા મેનેજરોની વર્તણૂક પર ધ્યાન આપવાની જરૂર છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બીજાં કરે છે, એના કરતાં કંઇક…..
પૂર્વ લેખ:
આપણી બિઝનેસ ટીમના સૌથી…..