બિઝનેસ નેટવર્કીંગની ઇવેન્ટ્સમાંથી બહુ જલદી ફાયદો થતો નથી હોતો, કેમ કે બે એકદમ અજાણી વ્યક્તિઓ એકબીજામાં ગ્રાહક શોધતી હોય છે. પરસ્પરના પરિચયના અભાવે એકબીજા પર વિશ્વાસનો અભાવ હોય છે. વિશ્વાસ બેસતાં વાર લાગે છે, અને વિશ્વાસ વગર બિઝનેસ મળવો મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જો નાનું કામ કરવું હોય, તો આપણે….
પૂર્વ લેખ:
ધંધામાં કસ્ટમરોને કંઇક નવું આપતા…..