આપણી પ્રોડક્ટની ડિઝાઇન કે ટેકનોલોજી ગમે તેટલી સારી હોય, પણ જો એ કસ્ટમરનો કોઇક પ્રોબ્લેમ વધારે સારી રીતે સોલ્વ નહીં કરી શકતી હોય, જો એમાં કસ્ટમરને જોઇતું હોય અને ન મળતું હોય એવું કંઇક યુનિક નહીં હોય, તો આખરે આપણે સ્પર્ધાના વમળમાં ફસાઇ જ જઇશું. આપણી પ્રોડક્ટ કે સર્વિસમાંથી કસ્ટમરોને બીજે ક્યાંયથી ન મળે એવું એક યુનિક સોલ્યુશન મળે, એની કોશિશ કરીશું, તો જ રેસથી બચી શકાશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં જે કર્મચારીઓ કસ્ટમરોના…..
પૂર્વ લેખ:
પોતાની ઇન્ડસ્ટ્રીમાં અવ્વલ નંબર……..