ધંધામાં જે કર્મચારીઓ કસ્ટમરોના સીધા સંપર્કમાં આવે છે, એ કર્મચારીઓ કામ કરતી વખતે જેટલા ખુશ હશે, એટલા જ પ્રમાણમાં તેઓ કસ્ટમરોને સારી સર્વિસ આપીને તેમને ખુશ કરી શકશે. અને કસ્ટમરો જેટલા ખુશ રહેશે, એટલા જ પ્રમાણમાં નફો વધશે.
કસ્ટમરોના સંપર્કમાં આવતા કર્મચારીઓની ખુશી પર ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમર ને શાની જરૂર છે,…….
પૂર્વ લેખ:
આપણી પ્રોડક્ટની ડીઝાઇન કે ટેકનોલોજી…..