કંઈક કરવાનું મોટીવેશન નથી? ઈચ્છા નથી થતી?
બહુ વિચારો નહીં. કંઇક એક્શન લેવાનું શરૂ કરો.
મોટીવેશન દ્વારા એક્શન માટે પ્રેરણા મળે કે ન મળે પણ
એક વાર એક્શન લેવાનું શરૂ કરશો, તો એ ચાલુ રાખવાનું મોટીવેશન આપોઆપ મળી જશે.
કરી જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઘણી વાર, નિષ્ફળતા મળ્યા બાદ…..
પૂર્વ લેખ:
લાંબા સમયનો વિચાર કરો…….