કસ્ટમરને સેવા આપવામાં બિઝનેસથી ભૂલો થઇ શકે, પણ એ ભૂલ થયા પછી આપણે શું કરીએ છીએ એ મહત્ત્વનું છે. ભૂલ થયા બાદ એને સુધારીને બરાબર મલમપટ્ટી કરવામાં આવે, તો કસ્ટમરનો આપણા પરથી હલી ગયેલો વિશ્વાસ પાછો જીતી શકાય અને એને આપણો સેલ્સમેન પણ બનાવી શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા કસ્ટમરો શું વિચારે છે,….
પૂર્વ લેખ:
આપણા પોતાના બિઝનેસને આપણે ……