જે કામ કરવા માટેનો ઉત્સાહ તમને જગાડી રાખે, તમે સમયને ભૂલી જાઓ, એના માટે સવારે એલાર્મ ક્લોક ની જરૂર વગર તમે જાગી જાઓ, એ કામ તમારા માટે ઉત્તમ છે. એમાં ભરપૂર સફળતા નિશ્ચિત છે. બસ, આવું કામ કયું છે, એ શોધી કાઢો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
રસ્તામાં સ્પીડબ્રેકર આવે ત્યારે…..
પૂર્વ લેખ:
મારે કયો બિઝનેસ કરવો જોઇએ?….