આજના જમાનાના, નવી પેઢીના જેટલા કર્મચારીઓ આપણી ટીમમાં જોડાય, એટલી આપણી કંપનીની ક્ષમતા વધે છે.
આ કર્મચારીઓ “મને આમાંથી શું મળશે?” એના કરતાં “હું આ કામમાંથી શું શીખી શકીશ? હું શું બની શકીશ?” એ બાબતને વધારે મહત્ત્વ આપે છે.
નવી પેઢીના લોકોને ટીમમાં રાખવા હોય, તો એમના વિકાસની તકો વિશે આપણે વિચારવું પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજકાલ નવી નાની કંપનીઓ……..
પૂર્વ લેખ:
કોઇ એક પરિવર્તનથી પરિસ્થિતિ….