આપણે આપણા મેનેજરોને કોઇ કામ પૂરું પાડવાની જવાબદારી આપીએ, બીજા અધિકારો આપીએ, પણ પછી એને માટે થોડોક ખર્ચ કરવાનો આવે, તો એના પર એકાઉન્ટ્સ-ફાઇનાન્સ કારણ વગરની બાબુશાહી દ્વારા બ્રેક લગાડે એના વિશે કંઇ જ ન કરીએ, તો એ લોકો પ્રોજેક્ટ્સ કેવી રીતે પાર પાડી શકે? ઘણી કંપનીઓમાં આવી બ્રેક જ સફળતાના સ્પીડબ્રેકરનું કામ કરે છે. આ બ્રેકનો રસ્તો કાઢો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક બિઝનેસ કે જેમાં બધું….
પૂર્વ લેખ:
હંમેશાં દરેક વાતમાં હા પાડવાના…..