2019 ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ ૭૨૦૦૦ વર્ષે મફત આપવાની લાલચ આપવા છતાં પ્રજાએ એના પર ધ્યાન નહીં આપ્યું. આમાંથી માર્કેટિંગનો પાઠ એ છે કે આજના ગ્રાહકોને ફ્રી, કે ડિસ્કાઉન્ટ કે લલચામણી ઓફર માત્રથી આકર્ષી શકાતા નથી.
પ્રોડક્ટમાં દમ ન હોય, તો કોઇ રીતે ગ્રાહકોને ખરીદવા માટે રાજી કરી શકાતા નથી.
લોકોને સસ્તુ નહીં, સારું જોઇતું હોય છે. મફત કરતાં મજબૂત વધારે પસંદ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પહેલાં જ્યારે સ્પર્ધાઓ ઓછી હતી,….
પૂર્વ લેખ:
જ્યારે આપણી અને આપણા….