જે બસ આપણે ચલાવી રહ્યા હોઇએ, એમાંના અંદરના અરીસાને અવારનવાર જોઇને એ ચેક કરતાં રહેવું જોઇએ કે આપણી સાથે ચાલતા બધા મુસાફરો-આપણા સ્ટાફ મેમ્બરો- બરાબર છે કે નહીં. સતત આગળ જોતાં જોતાં આપણે એ ભૂલી ન જવું જોઇએ કે એમની હાલત કેવી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા માણસોની લાગણીઓને…..
પૂર્વ લેખ:
આપણી ટીમમાં કોણ કેવું કામ….