જે કંપનીમાં માણસોને પગાર નિયમિત રીતે મળે છે, ત્યાં તેઓ લાંબો સમય ટકે છે, અને વધારે સારી રીતે કામ કરે છે.
ઘણી જગ્યાઓએ પગાર આપવાની તારીખ નિયત હોતી નથી. માણસોને આ વાત ગમતી નથી, કેમ કે એ અનિયમિતતાને કારણે એમને પોતાના કમીટમેન્ટ પૂરા કરવામાં તકલીફ પડે છે, અને એથી એમનો ઉત્સાહ ઘટી જાય છે.
સ્ટાફને પગાર સમયસર મળે, એ જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા સ્ટાફ મેમ્બરે કંઇક….
પૂર્વ લેખ:
આપણા માણસોની લાગણીઓને…..